હંસિકા મોટવાણી તેના લુકના કારણે દરરોજ હેડલાઇન્સમાં રહે છે



હવે તેના લેટેસ્ટ ફોટોશૂટમાં અભિનેત્રીએ ઘણા અલગ-અલગ લુક બતાવ્યા છે



હંસિકા મોટવાણીના આજે દુનિયાભરમાં ચાહકો છે.



હંસિકા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



તાજેતરમાં હંસિકાએ કેટલીક તસવીરો શેર કરી છે



આ તસવીરોમાં અભિનેત્રી સાડી લુકમાં જોવા મળી રહી છે



ફેન્સને અભિનેત્રીનો આ લુક ખુબ પસંદ આવી રહ્યો છે



કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે હસિકા



હંસિકા ભારતીય પોષાકમાં સુંદર લાગી રહી છે



(All Photo Instagram)