બૉલીવુડ અભિનેત્રી ઇશિતા દત્તાએ હાલમાં જ ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

'દ્રશ્યમ' ગર્લ ઇશિતા દત્તાનો આ તસવીરોમાં યલો સિમ્પલ ડ્રેસ લૂક દેખાઇ રહ્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

દ્રશ્યમ 2ની અભિનેત્રી ઈશિતા દત્તાએ ઓફ શોલ્ડર ડ્રેસમાં શેર કરી તસવીરો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બોલિવૂડ એક્ટર અજય દેવગન આ દિવસોમાં પોતાની ફિલ્મ 'દ્રશ્યમ 2'ને લઈને ચર્ચામાં છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હાલમાં ઈશિતા દત્તાની હોટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઈશિતાએ ઓફ શોલ્ડર ડ્રેસમાં તસવીરો શેર કરી છે. જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઇશિતા દત્તા અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી ઇશિતાએ પોતાના આ સિમ્પલ પણ કિલર લૂકથી ચાહકોને ઘાયલ કર્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ચાહકોને પણ એક્ટ્રેસ ઇશિતા દત્તાનો કાતિલ અંદાજ પસંદ આવ્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો ઇશિતા દત્તાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ