એક્ટ્રેસ જાહ્નવી કપૂર તેના ગ્લેમરસ સાડી લૂકને લઈ ચર્ચામાં



રેડ સાડીમાં એક્ટ્રેસ જાહ્નવી કપૂરનો સુંદર લૂક



સાડી લૂકમાં જાહ્નવી ખૂબ જ સુંદર લાગે છે



ચાહકો પણ તેના સાડી લૂકને પસંદ કરે છે



રેડ સાડીમાં કાતિલ પોઝ આપતી જોવા મળી એક્ટ્રેસ



જાહ્નવી કપૂરના ઈન્સ્ટા પર લાખો ફોલોઅર્સ છે



જાહ્નવીએ ફિલ્મ ધડકથી બોલીવૂડમાં એન્ટ્રી કરી



ઈન્ડસ્ટ્રીમાં જાહ્નવી ફિટનેસને લઈ પણ ચર્ચામાં રહે છે



ચાહકો તેને દરેક લૂકમાં જોવાનું પસંદ કરે છે



(તમામ તસવીરો સોશિયલ મીડિયા)