બોલિવૂડ એક્ટ્રેસ Janhvi Kapoor તેના અદભૂત લુક માટે જાણીતી છે.



હાલમાં જ તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા છે



જેમાં તે દેસી અવતારમાં જોવા મળી રહી છે.



Janhvi Kapoorએ સુંદર વાદળી રંગની સાડી પહેરી છે જેની સાથે તેણે મેચિંગ બ્લાઉઝ પહેર્યું છે.



આ તસવીરો શેર કરતી વખતે Janhviએ તેની આગામી ફિલ્મ 'દેવરા'ની ટીમનો આભાર માન્યો છે.



આ ફિલ્મમાં Janhvi જૂનિયર એનટીઆર સાથે લીડ રોલમાં જોવા મળશે.



આ ફિલ્મ 27 સપ્ટેમ્બરે થિયેટર્સમાં રીલિઝ થઇ રહી છે



Janhviની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ શેર કરવામાં આવી રહી છે.



એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર તેની તસવીરો પોસ્ટ કરતી રહે છે



All Photo Credit: Instagram