ઈશિતા રાજ શર્મા તેના નવા લૂકને લઈ ચર્ચામાં છે



અભિનેત્રીએ ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે



નવા ફોટોશૂટમાં ઈશિતા કાતિલ પોઝ આપતી જોવા મળી



ઈશિતા રાજ શર્મા જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે



ઈશિતાએ ઘણી બોલીવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે



અભિનેત્રીના નવા લૂકે ચાહકોને દિવાના બનાવ્યા છે



ઈશિતા રાજ ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી હતી



ચાહકો પણ તેની તસવીરો પર ફિદા થયા છે



અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા છે



(તમામ તસવીરો ઈશિતા-ઈન્સ્ટાગ્રામ)