ટીવી એક્ટ્રેસ જિયા શંકર પોતાની સ્ટાઈલ માટે જાણીતી છે

તેણે ટીવી સિરિયલોથી લઈને ફિલ્મો અને OTT પ્લેટફોર્મ સુધી પોતાની આગવી ઓળખ બનાવી છે.

જિયા શંકરે ઈન્સ્ટાગ્રામ પર નવી તસવીરો પોસ્ટ કરી છે

'મેરી હાનિકારક બીવી', 'Kaatelal & Sons', 'સુશીલા' પિશાચિની જેવી ટીવી સીરિયલ્સમાં જોવા મળી હતી

બિગ બોસ OTT 2થી તેની લોકપ્રિયતામાં વધારો થયો હતો.

મરાઠી ફિલ્મ વેદ તેના કરિયરનો ટર્નિંગ પોઈન્ટ રહી હતી. આ ફિલ્મમાં તેની એક્ટિંગની ખૂબ પ્રશંસા થઈ હતી

તે તેલુગુ અને તમિલ ફિલ્મમાં પણ જોવા મળી છે.

લોકપ્રિય વેબ સીરિઝ વર્જિન ભાસ્કર 2 (2020)માં તે જોવા મળી હતી

જિયા શંકર 'ગુડ નાઈટ ઈન્ડિયા' જેવા શોમાં હોસ્ટ તરીકે પણ જોવા મળી છે.

All Photo Credit: Instagram