બૉલીવુડ એક્ટ્રેસ કાજલ અગ્રવાલે ફરી એકવાર નવા લૂકમાં નવી તસવીરો શેર કરી છે આ વખતે 'સિંઘમ' એક્ટ્રેસ કાજલ અગ્રવાલે વેસ્ટર્ન લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે કાજલ અગ્રવાલે પ્રિન્ટેડ શરારા ડ્રેસમાં કેમેરાની સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે ક્યારેક નીચે બેસીને તો ક્યારેક ખુરશીમાં બેસીને કાજલે જબરદસ્ત પૉઝ આપ્યા છે કાજલ અગ્રવાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અભિનેત્રી ચાહકોને અપડેટ કરવા માટે તેના લેટેસ્ટ ફોટા અને વીડિયો શેર કરતી રહે છે કાજલની પોસ્ટને ચાહકો ખૂબ પસંદ કરે છે અને યુઝર્સ પણ તેના પર ઘણો પ્રેમ વરસાવે છે તાજેતરમાં જ તેણે તેના સોશિયલ મીડિયા પર તેના લેટેસ્ટ ફોટા શેર કર્યા છે આ તસવીરોમાં એક્ટ્રેસ કાજલ અગ્રવાલનો અલગ જ લુક જોઈ શકાય છે તમામ તસવીરો કાજલ અગ્રવાલના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે