બૉલીવુડ હૉટ એન્ડ બૉલ્ડ એક્ટ્રેરસ કાજલ અગ્રવાલે નવો લૂક શેર કર્યો છે



કાજલ અગ્રવાલે આ વખતે ઘરમાં જ ટ્રેડિશનલ ટચ સાથે ફોટોશૂટ કરાવ્યુ છે



ફ્લાવર પ્રિન્ટેડ યલો સાડીમાં આ વખતે કાજલ અગ્રવાલે જલવો બિખેર્યો છે



કાજલ અગ્રવાલના આ યલો પ્રિન્ટેડ સાડી લૂક પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે



ક્યારેક ઉભા રહીને તો ક્યારેય વિન્ડો લૂકમાં સ્ટાઇલિશ અદાઓ શેર કરી છે



હેરી બન, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ અને પાતળી કમર સાથે લૂકને પુરો કર્યો છે



કાજલ સાઉથથી લઈને બોલિવૂડ ફિલ્મોમાં પોતાની એક્ટિંગ અને સુંદરતાથી દર્શકોનું ધ્યાન ખેંચ્યુ છે



એક્ટ્રેસ કાજલ અગ્રવાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે



કાજલની પોસ્ટને ચાહકો ખૂબ પસંદ કરે છે અને તેના પર ઘણો પ્રેમ વરસાવે છે



તમામ તસવીરો કાજલ અગ્રવાલના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે