ગ્રેટ ગ્રાન્ડ મસ્તી ફેમ કંગના શર્મા દરેક લૂકમાં હોટ લાગે છે



ફરી એક વખત હોટ અંદાજમાં કંગનાએ ફોટોશૂટ કરાવ્યું છે



કંગના શર્મા પોતાની ફિટનેસ અને હોટ લુકના કારણે ચર્ચામાં રહે છે



અભિનેત્રીએ ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો શેર કરી છે



ફેન્સ તેના આ બોલ્ડ લૂક પર ફિદા થયા છે



ઈન્સ્ટા પર કંગના શર્માએ આ તસવીરો શેર કરી છે



કંગનાનો સ્ટાઈલિશ લૂક વાયરલ થઈ રહ્યો છે



ફેન્સ તેના બોલ્ડ લૂકના વખાણ કરી રહ્યા છે



કંગના શર્મા સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં રહે છે



ઈન્સ્ટાગ્રામ પર તેના લાખો ફોલોઅર્સ છે