કંગના શર્મા તેના બોલ્ડ અંદાજથી આગ લગાવે છે



કંગનાએ ફિલ્મ ગ્રેટ ગ્રાન્ડ મસ્તીથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું



અભિનેત્રી કંગના બોલ્ડ અને હોટ અંદાજથી ફેન્સને દિવાના બનાવે છે



કંગનાએ પિંક બોડીકોન લૂકમાં હોટ ફોટોશૂટ કરાવ્યું છે



કંગનાનું આ ફોટોશૂટ ઈન્સ્ટા પર વાયરલ થયું છે



અભિનેત્રીનું બોલ્ડ ફિગર જોઈ ફેન્સ તેના દિવાના બન્યા છે



અલગ-અલગ અંદાજમાં કંગના પોઝ આપતી જોવા મળી રહી છે



ફેન્સ પણ આ લૂક પર ફિદા થયા છે



પિંક કલરના બોડીકોન લૂકમાં કંગના શર્મા ખૂબ જ હોટ લાગી રહી છે



ઈન્સ્ટાગ્રામ પર કંગનાની આ તસવીરો આગની જેમ વાયરલ થઈ છે