કંગનાની નવી તસવીરોમાં હૉટનેસ ઓવરલૉડ દેખાઇ રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઉર્ફી જાવેદને પણ પાછી પાડી દે તેવી છે કંગના શર્માની બોલ્ડનેસ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કંગનાએ એડલ્ટ કોમેડી ફિલ્મ ગ્રેટ ગ્રાન્ડ મસ્તીથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યુ હતુ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

એક્ટ્રેસ કંગનાનો ઓલ ગ્રીન લૂક વાયરલ થઇ રહ્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કંગના શર્મા પોતાની બોલ્ડ અને હોટ અદાઓથી લોકોને દિવાના બનાવી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રીનો ગ્લેમરસ અવતાર સોશિયલ મીડિયા પર સતત છવાયેલો રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

એક્ટ્રેસને ચાહકોના શ્વાસ અટકી ગયા. દરેક વ્યક્તિ અભિનેત્રીની સુંદરતાના વખાણ કરી રહ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ચાહકોને અભિનેત્રીનો આ ગ્લેમરસ લુક ખૂબ જ પસંદ આવી રહ્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી દરરોજ પોતાના નવા સિઝલિંગ ફોટોથી પોતાના ચાહકોના દિલ જીતી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો કંગના શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ