'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી' ફેમ કંગના શર્માએ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યુ છે



કંગના સોશ્યલ મીડિયા પર ટૂ પીસ ડ્રેસ નવી તસવીરોએ ધમાલ મચાવી છે



પિન્ક એન્ બ્લેક ડ્રેસમાં કંગનાએ કેમેરા સામે હટકે પૉઝ આપ્યા છે



ખુલ્લા વાળ, બ્લેક ગૉગલ્સ, અને પાતળી કમર પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે



કંગનાએ તાજેતરમાં જ શોર્ટ ડ્રેસમાં શાનદાર તસવીરો શેર કરી છે



કંગનાએ સેક્સી પોઝ આપતી વખતે પોતાની બોલ્ડનેસની પરફેક્ટ સેન્સ બતાવી છે



આ તસવીરોને સોશિયલ મીડિયા પર જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે



કેટલાક યૂઝર્સે તેને 'રેડ હોટ' તો કેટલાકે તેની સ્ટાઈલને 'કિલર' ગણાવી હતી



ગ્રેટ ગ્રાન્ડ મસ્તી ફેમ કંગના શર્મા ફરી એક વખત હોટ અંદાજને લઈને ચર્ચામાં છે



તમામ તસવીરો કંગના શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે