ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ કંગના શર્માએ ન્યૂ લૂકથી ધમાલ મચાવી છે ગ્રેટ ગ્રાન્ડ મસ્તી ફેમ કંગના શર્મા ફરી એક વખત હોટ અંદાજને લઈને ચર્ચામાં છે આ વખતે કંગનાએ ક્રીમ ડ્રેસમાં ગૉર્ઝિયસ ફોટોશૂટ વાયરલ કર્યુ છે લૉન્ગ પોનીટેલ, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે કંગનાએ કેમેરા સામે પાતળી કમર અને હૉટ ફિગરને ફ્લૉન્ટ કર્યુ છે નખરાંળી અદાઓ સાથે ક્લીવેજ બતાવીને ફેન્સના હોશ ઉડાવ્યા છે 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી' એક્ટ્રેસ કંગનાએ નવા લુકથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે કંગનાએ સેક્સી પોઝ આપતી વખતે પોતાની બોલ્ડનેસની પરફેક્ટ સેન્સ દેખાડી છે ફેન્સ તેની સુંદરતા અને સ્ટાઈલના ખૂબ વખાણ કરી રહ્યા છે તમામ તસવીરો કંગના શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે