બોલીવૂડ એક્ટ્રેસ કંગના શર્મા દરેક લૂકમાં સુંદર લાગે છે

કંગનાએ પોતાના નવા ફોટોશૂટથી ઈન્સ્ટાગ્રામ પર આગ લગાવી છે

આ તસવીરો આગની જેમ વાયરલ થઈ રહી છે

કંગના શર્માએ હોટ બોડીકોન લૂકમાં કાતિલ પોઝ આપ્યા છે

ફેન્સ તેના બોલ્ડ અંદાજ પર ફિદા થયા છે

કંગના શર્માએ કેમેરાની સામે કાતિલ પોઝ આપ્યા છે

અભિનેત્રીનું બોલ્ડ ફિગર જોઈ ફેન્સ ફિદા થઈ ગયા છે

કંગના શર્માની આ તસવીરો વાયરલ થઈ છે

કંગના શર્મા જાણીતી એક્ટ્રેસ છે

અભિનેત્રી તેના બોલ્ડ અંદાજથી ફેન્સને દિવાના બનાવે છે

(તમામ તસવીરો કંગના શર્મા- ઈન્સ્ટાગ્રામ)

Published by: gujarati.abplive.com