કરિશ્મા શર્માએ ન્યૂ લૂકમાં ફેન્સના હોશ ઉડાવ્યા છે આ વખતે રેડ બેકલેસ ડ્રેસમાં કંગના શર્માએ કહેર વર્તાવ્યો હતો કંગનાએ કેમેરા સામે બેકલેસ ડ્રેસમાં શેર કરી સેક્સી હૉટ તસવીરો કર્લી હેર, ઓપન ફૂટ, મિનિમલ મેકઅપ સાથે કંગનાએ લૂકને કેરી કર્યો હતો 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી' ફેમ કંગના શર્મા ફરી એક વખત હોટ અંદાજને લઈને ચર્ચામાં છે કંગના પોતાની ફિટનેસ અને હિટ લુકના આધારે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે કંગનાના ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટોશૂટની તસવીરો શેર કરે છે તસવીરોમાં કંગના શર્માનો બોલ્ડ અને ગ્લેમરસ લુક જોવા મળી રહી છે અભિનેત્રી તેના દિવસની શરૂઆત પણ વર્કઆઉટથી કરે છે તમામ તસવીરો કંગના શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે