શ્રદ્ધા દાસનો ગ્લેમરસ સાડી લૂક વાયરલ થયો છે શ્રદ્ધાએ પિંક સાડીમાં કાતિલ પોઝ આપ્યા છે અભિનેત્રીએ સાડી લૂકની તસવીરો ઈન્સ્ટા પર શેર કરી છે નવા સાડી લૂકમાં હોટ પોઝ આપતી જોવા મળી શ્રદ્ધા દાસ સાઉથની જાણીતી એક્ટ્રેસ છે શ્રદ્ધા દાસે બોલીવૂડમાં પણ કામ કર્યું છે શ્રદ્ધા દાસ તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતી શ્રદ્ધા દાસ સાડીમાં ખૂબ જ સુંદર લાગે છે મોટાભાગે ઈવેન્ટ અભિનેત્રી સાડી લૂકમાં જોવા મળે છે ચાહકો પણ તેના સાડી લૂકને લાઈક કરે છે