ટીવી એન્ડ ફિલ્મ અભિનેત્રી કંગના શર્માએ ન્યૂ લૂકથી હોશ ઉડાવ્યા છે



આ વખતે સ્કાય બ્લૂ શૉર્ટ ડ્રેસમાં કંગના શર્માના હૉટેસ્ટ પૉઝ સાેમ આવ્યા છે



ઓપન શૉર્ટ સિલ્કી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે કંગનાએ લૂકને કેરી કર્યો છે



કેમેરા સામે કંગનાએ કર્વી એન્ડ ટૉન્ડ ફિગર ફ્લૉન્ટ કરીને ચોંકાવ્યા છે



એક્ટ્રેસ કંગના શર્મા તેના બોલ્ડ અંદાજથી ફેન્સને દિવાના બનાવે છે



સોશિયલ મીડિયા પર તેની ખૂબ જ બોલ્ડ તસવીરો આગની જેમ વાયરલ થાય છે



અભિનેત્રી કંગના શર્માએ હાલમાં બ્લેક શોર્ટ ડ્રેસમાં ગ્લેમરસ તસવીરો શેર કરી છે



અભિનેત્રીનો આ હોટ અંદાજ સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઈ રહ્યો છે



કંગના શર્મા કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે



તમામ તસવીરો કંગના શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે