એક્ટ્રેસ માનુષી છિલ્લર ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં



અભિનેત્રીએ રેડ ગાઉનમાં આપ્યા શાનદાર પોઝ



એક્ટ્રેસ માનુષી છિલ્લર કાતિલ ફોટોશૂટ કરાવ્યું છે



ફેન્સ તેના આ બોલ્ડ લૂકને લાઈક કરી રહ્યા છે



રેડ ગાઉનમાં માનુષીએ ગ્લેમરસ પોઝ આપ્યા છે



પૂર્વ મિસ વર્લ્ડ નવા લૂકથી ચાહકોને દિવાના બનાવી રહી છે



રેડ ગાઉનમાં માનુષી ખૂબ જ સુંદર લાગી રહી છે



કેમેરાની સામે કાતિલ પોઝ આપતી જોવા મળી



ફેન્સ તેના હોટ ફિગર પર ફિદા થયા છે



(તમામ તસવીરો માનુષી-ઈન્સ્ટાગ્રામ)