એક્ટ્રેસ કંગના શર્મા જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે



કંગના શર્મા દરેક લૂકમાં હોટ લાગે છે



કંગનાએ હાલમાં ઈન્સ્ટાગ્રામ પર નવા ફોટોશૂટની તસવીરો શેર કરી



નવા લૂકમાં કંગના શર્મા ખૂબ જ હોટ લાગી રહી છે



યલ્લો સાઈડ કટ ડ્રેસમાં કંગના બોલ્ડ પોઝ આપતી જોવા મળી



એક્ટ્રેસ આ બોલ્ડ અંદાજ વાયરલ થયો છે



ફેન્સ કંગના શર્માના આ કાતિલ લૂકને લાઈક કરી રહ્યા છે



કંગના શર્મા ગ્રેડ ગ્રાન્ડ મસ્તી ફિલ્મમાં જોવા મળી હતી



કંગના હાલમાં ઈન્સ્ટાગ્રામ પર સતત એક્ટિવ રહે છે



કંગના શર્મા તેના બોલ્ડ અંદાજથી ચાહકોને દિવાના બનાવે છે