બોલીવૂડ અભિનેત્રી કરીના કપૂર તેના ગ્લેમરસ લૂકને લઈ ચર્ચામાં રહે છે



કરીના કપૂર ખાન સાડી લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે



કરીનાના સાડી લૂક આગની જેમ વાયરલ થાય છે



પિંક સાડી લૂકમાં કરીના ખૂબ જ સુંદર લાગી રહી છે



સિલ્વર સાડીમાં કરીના શાનદાર પોઝ આપતી જોવા મળી



કરીના કપૂર બોલીવૂડમાં બેબોના નામથી ઓળખાય છે



ચાહકો કરીનાના સાડી લૂકને ખૂબ જ પસંદ કરે છે



સિમ્પલ સાડી લૂકમાં પણ ફેન્સ તેને જોવાનું પસંદ કરે છે



કરીનાના સાડી લૂક સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થાય છે



(તમામ તસવીરો કરીના કપૂર-ઈન્સ્ટાગ્રામ)