કેટ શર્મા તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે



કેટ શર્માએ નવા લૂકમાં ફરી આગ લગાવી છે



અભિનેત્રીએ બ્લેક લૂકમાં શાનદાર તસવીરો શેર કરી



દરિયાકિનારે કાતિલ પોઝ આપતી જોવા મળી



કેટનું બોલ્ડ ફિગર જોઈ ફેન્સ પણ ફિદા થયા છે



અલગ-અલગ અંદાજમાં પોઝ આપતા જોવા મળ્યા



કેટ શર્મા જાણીતી અભિનેત્રી છે



કેટ તેના ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં રહે છે



ફેન્સ તેના લૂક પર ફિદા થયા છે



(તમામ તસવીરો કેટ શર્મા-ઈન્સ્ટાગ્રામ)