કેટ શર્માએ બ્લેક બોડીકોનમાં તસવીરો શેર કરી છે

અભિનેત્રીનું હોટ ફિગર જોઈ ચાહકો દિવાના બન્યા છે

કેટ શર્માએ કેમેરાની સામે કાતિલ પોઝ આપ્યા છે

અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી

કેટ શર્મા તેના ગ્લેમરસ અંદાજથી ફેન્સને દિવાના બનાવે છે

કેટ બોલ્ડ તસવીરો શેર કરી ચાહકોમાં ચર્ચામાં રહે છે

કેટ શર્માએ બેડ પર કાતિલ અંદાજમાં પોઝ આપ્યા

ફેન્સ પણ તેના હોટ લૂક પર ફિદા થયા

કેટ શર્મા જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે

(તમામ તસવીરો કેટ શર્મા-ઈન્સ્ટાગ્રામ)