બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોની હાલમાં ફિલ્મોથી દૂર છે

જોકે તે પોતાના ઈન્સ્ટાગ્રામ પર વીડિયો અને તસવીરો પોસ્ટ કરતી રહે છે

તાજેતરમાં જ તેણે બોલ્ડ ગાઉનમાં પોતાની તસવીરો પોસ્ટ કરી છે

જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે

તે બોલિવૂડની અનેક ફિલ્મોમાં લીડ રોલ કરી ચૂકી છે

વર્ષ 2012માં સની લિયોનીએ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતુ

તેની ડેબ્યૂ ફિલ્મનું નામ જિસ્મ-2 હતી.

સની હવે ફિલ્મોમાં મોટાભાગે આઇટમ સોંગ કરે છે

હવે સનીએ ફિલ્મોની સાથે બિઝનેસમાં પણ ઝંપલાવ્યું છે

All Photo Credit: Instagram