ખુશી કપૂર નવા સાડી લૂકમાં જોવા મળી છે બોલીવૂડ એક્ટ્રેસ ખુશી કપૂરે શાનદાર તસવીરો પોસ્ટ કરી છે સ્ટાઈલિશ સાડી લૂકમાં ખુશીએ આપ્યા પોઝ ખુશીએ ઈન્સ્ટા પર આ તસવીરો પોસ્ટ કરી છે ખુશી કપૂરનો ગ્લેમરસ અંદાજ વાયરલ થઈ રહ્યો છે જાહ્નવી કપૂરની બહેન છે ખુશી ખુશી કપૂર તેના લૂકને લઈ હંમેશા ચર્ચામાં રહે છે ખુશીનો સ્ટાઈલિશ સાડી લૂક ફેન્સને પસંદ આવ્યો છે કેમેરાની સામે ખુશીએ ફ્રેન્ડ્સ સાથે શાનદાર પોઝ આપ્યા છે (તમામ તસવીરો ખુશી કપૂર-ઈન્સ્ટાગ્રામ)