સાડીમાં ખુશી કપૂરે શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે સાડી લૂકમાં અભિનેત્રી સુંદર લાગી રહી છે ગ્લેમરસ સાડી લૂકમાં ખુશી પોઝ આપતી જોવા મળી ખુશી કપૂર તેના બોલ્ડ અંદાજને લઈ ચર્ચામાં રહે છે ખુશી કપૂરે સાડી લૂકમાં શાનદાર પોઝ આપ્યા છે અભિનેત્રીનો સાડી લૂક જોઈ ચાહકો તેના પર ફિદા થયા છે ખુશી બોની કપૂર અને શ્રીદેવીની દિકરી છે સ્ટાઈલિશ લૂક માટે ચર્ચામાં રહે છે ખુશીના ફેન્સ પણ તેને સાડીમાં જોવાનું પસંદ કરે છે (તમામ તસવીરો ખુશી કપૂર-ઈન્સ્ટાગ્રામ )