બ્લેક લૂકમાં કિઆરા અડવાણીએ આપ્યા બોલ્ડ પોઝ બોડીકોન લૂકમાં શેર કરી તસવીરો નવા લૂકમાં કિઆરા અડવાણી ખૂબ જ સુંદર લાગી બ્લેક લૂકમાં અભિનેત્રી શાનદાર પોઝ આપતી જોવા મળી કિઆરા અડવાણીનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે બ્લેક લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે કિઆરા અડવાણીના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે બ્લેક લૂકમાં એક્ટ્રેસની તસવીરો વાયરલ થઈ છે (તમામ તસવીરો -કિઆરા ઈન્સ્ટાગ્રામ)