બૉલીવુડ અભિેનત્રી કૃતિએ હાલમાં જ ખાસ લૂકથી ફેન્સના દિલ ધડકાવ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ વખતે બ્લૂ ડૉટેડ સાડીમાં કૃતિ ખરબંદાનો ગ્લેમરસ અંદાજ સામે આવ્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કૃતિએ ખૂબ જ ઓછા સમયમાં પોતાની અલગ ઓળખ બનાવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કૃતિ ખરબંદાએ સાઉથ સિનેમાની ફિલ્મોથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કૃતિ ખરબંદાનો જન્મ 29 ઓક્ટોબર, 1990ના રોજ દિલ્હીના પંજાબી પરિવારમાં થયો હતો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હાઈસ્કૂલ પછી, કૃતિ ખરબંદાનો આખો પરિવાર બેંગ્લોર શિફ્ટ થઈ ગયો હતો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કૃતિ ખરબંદાએ પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત તમિલ ફિલ્મોથી કરી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ખરેખર, ખરબંદા પહેલીવાર 2009માં રિલીઝ થયેલી તમિલ ફિલ્મ બોનીમાં જોવા મળી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કૃતિ ખરબંદા પોતાના બૉલ્ડ ફોટોશૂટથી હંમેશા ચર્ચામાં રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો કૃતિ ખરબંદાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ