ફિલ્મ અભિનેત્રી કૃતિકા કામરાએ ન્યૂ લૂકથી જબરદસ્ત ધમાલ મચાવી છે



નાઇટ બ્લાઉઝ ડિઝાઇન ડ્રેસમાં કૃતિકા કામરાના બેસ્ટ પૉઝ આપ્યા છે



પોનીટેલ, લૉન્ગ હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



કૃતિકા કામરા જાણીતી ટીવી અભિનેત્રી છે. કૃતિકા તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે



કૃતિકાએ ઈન્સ્ટાગ્રામ પર વ્હાઈટ સ્ટનિંગ લૂકમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે



કૃતિકા કામરાના આ નવા લૂક પર તેના ફેન્સ પણ ફિદા થયા છે



અભિનેત્રીએ સિરિયલોમાંથી બ્રેક લીધો છે અને OTT પ્લેટફોર્મ પર પોતાનું નસીબ અજમાવી રહી છે



વા લૂકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર પોઝ આપતી જોવા મળી રહી છે



અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર સ્ટનિંગ લૂકની તસવીરો શેર કરી છે



તમામ તસવીરો કૃતિકા કામરાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે