એક્ટ્રેસ મલાઈકા નવા લૂકમાં જોવા મળી છે



મલાઈકાએ ખૂબ જ સ્ટાઈલિશ લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે



મલાઈકાના આ તસવીરો વાયરલ થઈ રહી છે



ફેન્સ મલાઈકાના આ ગ્લમેરસ અંદાજને લાઈક કરી રહ્યા છે



બ્લેક એન્ડ રેડ લૂકમાં મલાઈકા સુંદર લાગી રહી છે



અભિનેત્રીએ કેમેરાની સામે શાનદાર પોઝ આપ્યા છે



મલાઈકાનો આ નવો સ્ટાઈલિશ લૂક વાયરલ થયો છે



અલગ-અલગ અંદાજમાં મલાઈકાએ શાનદાર પોઝ આપ્યા છે



ઈન્સ્ટા પર મલાઈકાની આ તસવીરો વાયરલ થઈ છે



(તમામ તસવીરો મલાઈકા-ઈન્સ્ટાગ્રામ)