મલાઈકા અરોરા તેના સ્ટાઈલિશ લૂકને લઈ ચર્ચામાં રહે છે



મલાઈકાએ રેડ બોડીકોન લૂકમાં તસવીરો શેર કરી છે



નવા લૂકમાં મલાઈકા ખૂબ જ હોટ લાગી રહી છે



રેડ બોડીકોન લૂકમાં અભિનેત્રીએ શાનદાર પોઝ આપ્યા છે



મલાઈકાના ફેન્સ તેની તસવીરો પર ફિદા થયા છે



મલાઈકા અરોરા રેડ લૂકમાં ખૂબ જ સ્ટાઈલિશ પોઝ આપતી જોવા મળી



મલાઈકા અરોરા તેની ફિટનેસ માટે પણ જાણીતી છે



મલાઈકા તેની ગ્લેમરસ સ્ટાઈલને લઈ ચર્ચામાં રહે છે



મલાઈકાના જિમ લૂક પણ આગની જેમ વાયરલ થાય છે



(તમામ તસવીરો મલાઈકા -ઈન્સ્ટાગ્રામ)