મલાઈકાએ કાતિલ અંદાજમાં ફોટોશૂટ કરાવ્યું છે



નવા લૂકમાં મલાઈકા હોટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી



મલાઈકા અરોરાનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે



ફેન્સ તેના આ લૂકને લાઈક કરી રહ્યા છે



મલાઈકા અરોરા જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે



બોલીવૂડમાં મલાઈકા તેની ફિટનેસ માટે જાણીતી



પોતાના ગ્લેમરસ અંદાજથી ચાહકોને દિવાના બનાવે છે



મલાઈકાની આ તસવીરો વાયરલ થઈ છે



ફેન્સ દરેક લૂકમાં મલાઈકાને જોવાનું પસંદ કરે છે



(તમામ તસવીરો મલાઈકા-ઈન્સ્ટાગ્રામ)