મલાઈકા સ્ટાઈલિશ અંદાજ માટે જાણીતી છે મલાઈકા અરોરા દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે બોડીકોન ડ્રેસમાં મલાઈકાનો બોલ્ડ અંદાજ શાનદાર સ્ટાઈલના કારણે ચાહકોમાં ચર્ચામાં રહે છે મલાઈકાની તસવીરો આગની જેમ વાયરલ થાય છે ચાહકો પણ તેના બોલ્ડ અંદાજને લાઈક કરે છે ઈન્સ્ટાગ્રામ પર મલાઈકાના લાખો ફોલોઅર્સ છે પિંક બોડીકોન લૂકમાં બોલ્ડ પોઝ આપતી મલાઈકા બ્લેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે અભિનેત્રી મલાઈકા તેના બોલ્ડ અંદાજને લઈ ચર્ચામાં રહે છે