દક્ષિણ ભારતીય સિનેમાની સુંદર અભિનેત્રી માલવિકા શર્મા તેના બોલ્ડ સ્ટાઇલ અને સુપર ફિટ બોડી માટે જાણીતી છે



રેડ બ્રાલેટ સાથે માલવિકાની ગાર્ડન લૂક તસવીરો વાયરલ થઇ છે



માલવિકા શર્માએ હાલમાં જ શાનદાર તસવીરોથી ફેન્સના દિલ જીતી લીધા છે



કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ અને ક્લીવેજ સાથે લૂકને કેરી કર્યો છે



માલવિકા શર્મા સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને દરરોજ પોતાના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે



તાજેતરમાં જ તેમની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે



વાળ ખુલ્લા રાખ્યા છે અને માલવિકા શર્મા આ લુકમાં પોતાના ફિગરને ફ્લોન્ટ કરી રહી છે



માલવિકા શર્મા ક્યારેક બેસીનો તો ક્યારેક ઉભા રહીને પોઝ આપીને પોતાના ફોટા ક્લિક કરાવી રહી છે



માલવિકા શર્માની આ તસવીરોને અત્યાર સુધીમાં હજારો લોકોએ જોય છે



તમામ તસવીરો માલવિકા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે