મીનાક્ષી ચૌધરીની ગણતરી સાઉથની ટોચની અભિનેત્રીઓમાં થાય છે

મીનાક્ષી ચૌધરી વ્યવસાયે મોડલ અને બ્યૂટી કોન્ટેસ્ટની વિજેતા રહી છે

તેણે ફેમિના મિસ ઈન્ડિયા 2018માં હરિયાણાનું પ્રતિનિધિત્વ કર્યું હતું

જ્યારે તે મિસ ગ્રાન્ડ ઈન્ટરનેશનલની પ્રથમ રનર અપ રહી હતી

તે ફિલ્મ સાલાર પાર્ટ 1 સીઝફાયરમાં જોવા મળી હતી

મીનાક્ષી ચૌધરીના દિવંગત પિતા બીઆર ચૌધરી ભારતીય સેનામાં કર્નલ હતા

મીનાક્ષી સોશિયલ મી઼ડિયા પર ખુબ એક્ટિવ રહે છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે મિનાક્ષી

ફેન્સને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે

(All Photo Instagram)