મિનાક્ષી ચૌધરીના બૉલ્ડ શરારા લૂક પર ફેન્સ થયા છે ફિદા

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મિનાક્ષી ચૌધરી દક્ષિણ ભારતીય સિનેમાની એક પ્રતિભાશાળી અને ખૂબસૂરત અભિનેત્રી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તેનો જન્મ ૫ માર્ચ ૧૯૯૭ના રોજ હરિયાણાના પંચકુલામાં થયો હતો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તેણે ડેન્ટલ સર્જરીમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે એટલે તે ડોક્ટર છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

૨૦૧૮માં તે મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ સ્પર્ધામાં ફર્સ્ટ રનર-અપ રહી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તેણે 'ઇછાતા વાહનમુલુ નિલુપરાડુ' તેલુગુ ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મહેશ બાબુ સાથેની 'ગુંટુર કારમ' ફિલ્મથી તેને ખૂબ મોટી લોકપ્રિયતા મળી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તે એક ઉત્તમ સ્વિમર અને રાષ્ટ્રીય કક્ષાની બેડમિન્ટન ખેલાડી પણ રહી ચૂકી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

'લકી ભાસ્કર' ફિલ્મમાં તેના અભિનયની દર્શકો અને વિવેચકોએ ખૂબ પ્રશંસા કરી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો મિનાક્ષી ચૌધરીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ