ફિલ્મ અભિનેત્રી મેઘા શુક્લાએ હાલમાં જ લેેટેસ્ટ ફોટોશૂટ તસવીરો શેર કરી છે



કેમેરા સામે વ્હાઇટ શર્ટ સાથે બિકીની ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે મેઘા શુક્લા



ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, નો મેકઅપ સાથે લૂકને એક્ટ્રેસે કેરી કર્યો છે



મેઘા શુક્લા ફિલ્મોની હૉટ એન્ડ બૉલ્ડ અભિનેત્રીઓમાંની એક છે



મેઘા શુક્લા પોતાની બૉલ્ડનેસ અને બૉલ્ડનેસ માટે જાણીતી છે



અભિનેત્રીએ કેમેરા સામે કિલર તસવીરો ક્લિક કરાવી છે



મેઘાએ વાળ ખુલ્લા રાખીને કિલર પૉઝ ક્લિક કરાવ્યા છે



મેઘા શુક્લાએ 2023માં કાથલ ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો હતો



મેઘા શુક્લા રિલેશનશીપને લઇને પણ અવારનવાર ચર્ચામાં રહે છે



તમામ તસવીરો મેઘા શુક્લાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે