મોનાલિસા ભોજપુરીની જાણીતી અભિનેત્રી છે

મોનાલિસા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે

તે ફેન્સ સાથે જોડાવાનો કોઈ મોકો છોડતી નથી

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરમાં અભિનેત્રી ગ્લેમરસ લાગી રહી છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે

પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે મોનાલિસા

મોનાલિસા આજે સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે

તેની તસવીરો મિનિટોમાં જ વાયરલ થઈ જાય છે

(All Photo Instagram)