નાના પાટેકરે 1978માં આવેલી ફિલ્મ ગમન થી હિન્દી સિનેમામાં ડેબ્યૂ કર્યું હતું.

ત્યારબાદ તેઓ સલામ બોમ્બેમાં જોવા મળ્યા

પરિંદામાં તેમનો દમદાર અભિનય જોવા મળ્યો

ક્રાંતિવીર- લોકો આજે પણ આ ફિલ્મના ડાયલોગ પસંદ કરે છે

અગ્નિસાક્ષી

ખામોશી: ધ મ્યૂઝિકલ

અબ તક છપ્પન

વેલકમ

રાજનીતી

યશવંત