ભોજપુરી અભિનેત્રી મોનાલિસા દરેક લૂકમાં હોટ લાગે છે

અભિનેત્રી ઘણીવાર સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી આગ લગાવે છે

આ દરમિયાન મોનાલિસાએ તેની કેટલીક તસવીરો શેર કરી છે

જેને જોઈને ફેન્સ ઘાયલ થઈ ગયા છે

વ્હાઈટ આઉટફિટમાં મોનાલિસાએ ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે

અભિનેત્રીએ કેમેરાની સામે કાતિલ પોઝ આપ્યા છે

ફેન્સ પણ તેના આ લૂક પર ફિદા થયા છે

અભિનેત્રીએ વ્હાઈટ લૂકમાં બોલ્ડ ફિગર ફ્લોન્ટ કર્યું છે

ફેન્સ તેના આ નવા લૂકના દિવાના બન્યા છે

(તમામ તસવીરો મોનાલિસા-ઈન્સ્ટાગ્રામ)