ભારતીય એક્ટ્રેસ સોનમ બાજવા તેની સુંદરતા માટે જાણીતી છે

તેણે બ્લેક આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે

ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં તે પોતાનું ફિગર ફ્લોન્ટ કરી રહી છે

તે પોતાની સુંદરતાની સાથે સાથે દમદાર એક્ટિંગ માટે પણ જાણીતી છે.

એક્ટિંગમાં આવતા પહેલા સોનમ એર હોસ્ટેસ તરીકે કામ કરતી હતી.

2012માં તેણે 'મિસ ઇન્ડિયા' સ્પર્ધામાં ભાગ લીધો હતો

સોનમ બાજવાએ પંજાબી ફિલ્મોમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે

દિલજીત દોસાંજ સાથેની પંજાબ 1984 ફિલ્મે તેને મોટી ઓળખ અપાવી હતી.

તેણે 'Carry on Jatta' (સીઝન 2 અને 3) અને 'Nikka Zaildar' જેવી સુપરહિટ કોમેડી ફિલ્મોમાં કામ કર્યું છે

All Photo Credit: Instagram