એક્ટ્રેસ મૌની રોય પોતાના દરેક લુકથી ફેન્સને દિવાના બનાવે છે

Published by: gujarati.abplive.com

અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે

Published by: gujarati.abplive.com

મૌની રોય ફરી એકવાર પોતાના બોલ્ડ અંદાજને કારણે ચર્ચામાં આવી છે.

Published by: gujarati.abplive.com

આ તસવીરોમાં મૌની ખૂબ જ કિલર પોઝ આપતી જોવા મળે છે

Published by: gujarati.abplive.com

જેના પર ફેન્સ તરફથી જબરદસ્ત રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે

Published by: gujarati.abplive.com

મૌની રોય સાથે દિશા પટની પણ જોવા મળી હતી

Published by: gujarati.abplive.com

જેની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે

Published by: gujarati.abplive.com

બન્ને અભિનેત્રીઓ કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે

Published by: gujarati.abplive.com

આ તસવીરોએ સોશિયલ મીડિયા પર આગ લગાવી છે

Published by: gujarati.abplive.com

(All Photo Instagram)

Published by: gujarati.abplive.com