દેશભરમાં ઓણમનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો



અભિનેત્રી મૌની રોયે પણ તેની માતા સાથે ઓણમની ઉજવણી કરી



અભિનેત્રીએ હવે તેની એક ઝલક તેના ચાહકો સાથે શેર કરી છે



મૌની રોયે સોશિયલ મીડિયા પર તેના ઓણમ સેલિબ્રેશનની ઘણી તસવીરો શેર કરી છે



જેમાં અભિનેત્રીનો ટ્રેડિશનલ લુક જોવા મળ્યો હતો



વ્હાઈટ અને ગોલ્ડન સાડીમાં સુંદર લાગી રહી છે મૌની



એક્ટ્રેસ મૌની રોય પોતાના દરેક લુકથી ફેન્સને દિવાના બનાવે છે



અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે



આ તસવીરોમાં મૌની ખૂબ જ સુંદર પોઝ આપતી જોવા મળે છે



(All Photo Instagram)