મૃણાલ ઠાકુર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

આ દરમિયાન મૃણાલ ઠાકુરની લેટેસ્ટ તસવીરો સામે આવી છે

આ ફોટામાં મૃણાલ બ્લેક ગાઉનમાં જોવા મળી રહી છે.

આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી લોકપ્રિય થઈ છે

ખુલ્લાવાળમાં ગ્લેમરસ પોઝ આપી રહી છે મૃણાલ

આ તસવીરોમાં મૃણાલ ખૂબ જ સુંદર લાગી રહી છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી

ફેન્સને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે

મૃણાલ પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે

(All Photo Instagram)