બૉલીવુડ અને સાઉથ અભિનેત્રી મૃણાલ ઠાકુરે નવા લૂકમાં તસવીરો શેર કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ વખતે મૃણાલની ઓરેન્જ સાડીમાં લેટેસ્ટ ફોટોશૂટ તસવીરો શેર કરાઇ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પોનીટેલ, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મૃણાલ ઠાકુર મહારાષ્ટ્રિયન છે. મહારાષ્ટ્રમાં આવેલ ધુલે તેનું વતન છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

૨૦૨૧માં આવેવી ‘ધ મેટ્રિક્સ રિસર્ક્શન’માં પ્રિયંકા ચોપરા જોનસ મુખ્ય ભૂમિકામાં હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રીની બહેન લોચન ઠાકુર જાણીતી હૅર અને મૅક-અપ આર્ટિસ્ટ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બોલિવૂડ અભિનેત્રી મૃણાલ ઠાકુરે તાજેતરમાં તેના ઇન્ટાગ્રામ હેન્ડલ પર ઇન્ડિયન લૂકમાં ફોટોશૂટ શેર કર્યું છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

જાણીતી એક્ટ્રેસ મૃણાલ ઠાકુરે સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી મૃણાલ ઠાકુર પોતાની ગ્લેમરસ અદાઓને લઈને ફેન્સની વચ્ચે લાઈમલાઈટમાં બની રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો મૃણાલ ઠાકુરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ