બોલીવૂડ એક્ટ્રેસ નેહા ધૂપિયાએ સાડીમાં ફોટોશૂટ કરાવ્યું છે

રેડ કલરની સાડીમાં નેહાએ ગ્લેમરસ પોઝ આપ્યા છે

એક્ટ્રેસ નેહા ધૂપિયાનું લેટેસ્ટ ફોટોશૂટ વાયરલ થયું છે

રેડ સાડીમાં કેમેરાની સામે કાતિલ પોઝ આપતી જોવા મળી

ફેન્સ પણ તેના બોલ્ડ લૂક પર ફિદા થયા છે

એક્ટ્રેસ નેહા ધૂપિયા સાડી લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે

હાલ તો ઈન્સ્ટાગ્રામ પર એક્ટ્રેસ નેહા ધૂપિયાની તસવીરો વાયરલ થઈ છે

કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી

નેહા ધૂપિયા ઈન્સ્ટાગ્રામ દ્વારા ચાહકો સાથે જોડાયેલી રહે છે

(તમામ તસવીરો એક્ટ્રેસ નેહા ધૂપિયા-ઈન્સ્ટાગ્રામ)