બૉલીવુડ એક્ટ્રેસ નેહા ધૂપિયાએ ન્યૂ લૂકથી ફેન્સના દિલ ધડકાવી દીધા છે



તસવીરોમાં આ વખતે નેહા ધૂપિયાએ રેડ હૉટ અવતાર બતાવ્યો છે



પોનીટેલ, હાઇ હીલ્સ મિનિલલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



માલદિવમાં વેકેશન એન્જોય કરી રહી છે નેહા, શેર કરી શાનદાર તસવીરો



એક્ટ્રેસ નેહા ધૂપિયા આ દિવસોમાં ફિલ્મોથી દૂર પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહી છે



અભિનેત્રી સોશિયલ મીડિયા પર તેના પરિવાર સાથેની તસવીરો શેર કરતી રહે છે



આ પહેલાની તસવીરોમાં નેહા તેના પરિવાર સાથે એન્જોય કરતી જોવા મળી રહી છે



કેમેરા સામે નેહા બોલ્જ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે



તસવીરોમાં નેહા અલગ-અલગ આઉટફિટમાં જોવા મળી રહી છે



તમામ તસવીરો નેહા ધૂપિયાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે