એક્ટ્રેસ નેહા ધૂપિયાએ બ્લેક આઉટફિટમાં કરાવ્યું ફોટોશૂટ નેહા ધૂપિયા ખૂબ જ શાનદાર લાગી રહી છે સ્ટાઈલિશ બ્લેક લૂકમાં આપ્યા પોઝ ચાહકો પણ તેના નવા લૂકને લાઈક કરી રહ્યા છે નેહા ધૂપિયા જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે નેહા ફિલ્મ કયામતમાં જોવા મળી હતી નેહાના ચાહકો પણ તેના લૂકને લાઈક કરી રહ્યા છે સ્ટાઈલિશ લૂકમાં પોઝ આપતી જોવા મળી નેહા (તમામ તસવીરો નેહા-ઈન્સ્ટાગ્રામ)