નેહા મલિકે પોતાના ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો શેર કરી

નવા લૂકમાં નેહા ખૂબ જ હોટ લાગી રહી છે

કેમેરાની સામે નેહા મલિકે બોલ્ડ પોઝ આપ્યા હતા

નવા ફોટોશૂટે ઈન્સ્ટાગ્રામ પર આગ લગાવી છે

નેહા મલિક ભોજપુરી ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે

તે કેટલીક ભોજપુરી ફિલ્મોનો ભાગ રહી ચુકી છે

આ સિવાય તેના મ્યુઝિક વીડિયો પણ રિલીઝ થયા છે

અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર દરરોજ નવા લૂકની તસવીરો શેર કરી ચર્ચામાં રહે છે

બોલ્ડ ફોટશૂટને લઈ નેહા મલિક ચર્ચામાં રહે છે

(તમામ તસવીરો નેહા મલિક-ઈન્સ્ટાગ્રામ)