પાયલ રાજપૂતને આજે કોઈ ઓળખની જરુર નથી.

તેણે 'વીરે દી વેડિંગ'માં પોતાનો શાનદાર અભિનય કર્યો હતો

અભિનેત્રી પાયલ રાજપૂત તેના લુકને કારણે પણ ચર્ચામાં રહે છે.

પાયલ દરરોજ ઇન્સ્ટાગ્રામ પર આગ લગાવતી રહે છે.

પાયલે પોતાની સ્ટાઈલમાં ઈન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી છે.

અભિનેત્રીની ઇન્સ્ટાગ્રામ પર મોટી ફેન ફોલોઇંગ છે

પાયલના ફેન્સ હંમેશા તેના નવા ફોટા અને વીડિયોની આતુરતાથી રાહ જોતા હોય છે.

તેણે હિન્દી, પંજાબી અને તેલુગુ ફિલ્મોમાં પોતાની પ્રતિભા દર્શાવી છે.

અભિનેત્રી તેના સ્ટનિંગ લુકથી ફેન્સનું દિલ જીતી લે છે

(All Photos-Instagram)