નેહા મલિક દરેક લૂકમાં હોટ લાગે છે

અભિનેત્રીએ બ્લેક ડ્રેસમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે

કેમેરાની સામે નેહા કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી

ફેન્સ તેના હોટ ફિગર પર ફિદા થયા છે

નેહા મલિકની આ હોટ તસવીરો વાયરલ થઈ છે

ફેન્સ તેના બોલ્ડ અંદાજ પર કોમેન્ટ કરી રહ્યા છે

નેહા મલિક જાણીતી ભોજપૂરી એક્ટ્રેસ છે

નેહા મલિકે નવા ફોટોશૂટમાં હોટ ફિગર ફ્લોન્ટ કર્યું

અભિનેત્રીનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે

(તમામ તસવીરો નેહા મલિક-ઈન્સ્ટાગ્રામ)